ગુજરાત સરકારને સપ્રિમ કોર્ટનો આદેશઃ બિલ્કીસ બાનોને રૃા. પ૦ લાખ ઘર તથા નોકરી આપો / ૩૦ વર્ષના લાંબા સમયગાળા બાદ લાલકૃષ્ણ અડવાણી સામાન્ય નાગરીક તરીકે કર્યું મતદાન / ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ સની દેઓલ પણ જોડાયા ભાજપમાંઃ પંજાબથી ચૂંટણી લડવાની આશંકા

ગોમતી ઘાટે દસ ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

દ્વારકા તા. ૧૧ઃ દ્વારકાના દરિયામાં ગઈકાલે રાત્રિથી પાણીના કરન્ટમાં તોફાની બદલાવ આવ્યો છે. દ્વારકાના સમુદ્રનારાયણ મંદિર પાસે ગોમતીઘાટે દસ ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ તરફ સમુદ્રના પાણી હાઈવે નજીક આવી. ગોમતી ડેમ સુધી પહોંચી ગયા છે. સામાન્ય રીતે શિયાળાની શરૃઆતના સમયમાં દ્વારકાનો દરિયો શાંત હોય છે. પણ ગઈકાલથી દરિયાના કરન્ટમાં ઓચિંતો બદલાવ આવતાં ગોમતી ઘાટ ઉપર યાત્રિકોને બોટીંગ કરાવતા બોટ ધારકોએ ડેમની બોટ બંધ કરીને કિનારે લાંગરી દીધી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription