મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

અકસ્માતે મૃત્યુના કેસમાં વળતર મંજૂર

જામનગર તા. ૧૪ઃ જામનગર તાલુકાના મોટીખાવડીમાં રહેતા ગોવુભા અભેસંગ જેઠવા તા. ર૪-૧-ર૦૧૦ ના દિને પોતાની રિક્ષા લઈને ખંભાળીયા તરફથી આવતા હતાં ત્યારે એક મોટરે અકસ્માત સર્જતા ગંભીર ઈજા પામેલા ગોવુભાનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓના વારસોએ વળતર મેળવવા માટે કરેલી અરજી ચાલી જતા ટ્રિબ્યુનલે રૃા. પ લાખ ૩૦ હજારની રકમ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે. અરજદારો તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription