મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

આદર્શ નિવાસી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે

જામનગર તા. ૧પઃ ગુજરાત સરકારના વિકસતી જાતિ કલ્યાણખાતું, ગાંધીનગર સંચાલિત સરકારી આદર્શ નિવાસી શાળા (વિ.જા. કુમાર) જામનગરમાં ધોરણ-૯ (નવ) માં શૈક્ષણિક વર્ષ-ર૦૧૯-ર૦ માં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ ચાલુ છે. આ શાળામાં ગ્રામ્ય વિસ્તારના બક્ષીપંચ (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) ના તેમજ અન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીને વધુ સારૃં શિક્ષણ આપવા માટે બાળકોને ધોરણ-૯ માં પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં શિક્ષણ સાથે બે ટાઈમ જમવાનું, નાસ્તો, સરકારશ્રીના નિયમોનુસાર અન્ય સગવડતા વિનામૂલ્યે અપાશે તેમ આચાર્યશ્રીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription