જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ફલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

ફલ્લા તા. ૧૪ઃ ફલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જામનગરની જી. જી. હોસ્પિટલના ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી.

આ કેમ્પમાં ડો.ભૂમિકા નંદાસણા-(મેડિકલ ઓફિસર), ડો. મહેશ રાઠોડ (એમ.ડી. મેડિસીન), ડો.પ્રકાશ પાણખાણીયા (જનરલ સર્જન), ડો.ઈશીતા શાહ (ઈ.એન.ટી.), ડો. સોનલ ભાડઠા (આંખ), ડો. વિમેશ પરમાર (બાળરોગ), ડો. ખુશ્બુ પટેલ (સ્ત્રીરોગ), ડો. મીરા મહેતા (મેડિકલ ઓફિસર), ડો આસીફ ભટ્ટી (મેડિકલ ઓફિસર), આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, સ્ટાફ, નર્સો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00