યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

સંક્ષિપ્ત સમાચાર

શહીદોના બાળકોના શિક્ષણ ખર્ચ સરકાર ભોગવશેઃ સંરક્ષણ મંત્રી નિર્માલા સીતારમણે ટિવટ કરી આપી માહિતી.

સરકાર દર છ મહિને સીએનજી, પીએનજી ગેસના ભાવની સમીક્ષા કરશે.

ચીને પાકિસ્તાનને અત્યાધુનિક મિસાઈલ ટ્રેકીંગ સિસ્ટમ વેંચી.

મેચ ફિક્સિંગના આક્ષેપોમાંથી શમી મુક્તઃ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયો.

સિડનીઃ જુનિયર આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટીંગની ૧૦ મીટર વિમેન્સ એટ રાઈફલમાં ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ સાથે ગુજરાતી શૂટર ઈલાવેનિલે ગોલ્ડ મેડલ જીત્યો.

ન્યુયોર્કઃ ભારતના વિખ્યાત ચિત્રકાર રાજારવિ વર્માનું તિલોતમાં પેઈન્ટીંગ પ કરોડમાં વેંચાયું.

ઈઝરાયલની કોર્ટે પેલેસ્ટિની આઈકોન બની ગયેલી ૧૭ વર્ષીય તામિમીને ૮ મહિનાની સજા આપી.

સિરીયાની સેનાએ ઈદલિબમાં બોમ્બમારો કર્યોઃ સ્કૂલથી પરત કરતાં ૧૬ બાળકો સહિત ર૦ ના મૃત્યુ.

ઈરાકમાં ૩૯ ભારતીયોની હત્યા મામલે કોંગ્રેસ સુષ્માસ્વરાજ વિરૃદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે.

ફિલિપાઈન્સઃ ડ્રગ્સ તસ્કરીના આરોપમાં ૧૩ શકમંદો ઠારઃ ૧૦૦ થી વધુની ધરપકડ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00