આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

દ્વારકામાં સર્વરોગ-નિદાનનો સારવાર કેમ્પ યોજાયોઃ ર૯૭ જેટલા દર્દીઓ રહ્યા લાભાર્થી

દ્વારકા તા. ૧૧ઃ દ્વારકામાં અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલ, રાવલના ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દ્વારકામાં રામજી ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટના બાલમંદિરમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ર૯૭ દરદઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ડો. અપૂર્વ વ્યાસ, ડો. કેતન શુક્લ, ડો. ચેતન ગોકાણી, ડો. જયુન શાહ, ડો. સૌરભ ગોયલે સેવા આપી હતી. વિનોદભાઈ ગોકાણી, કે.જી. હિન્ડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ઈશ્વરભાઈ ઝાખરિયા, અશ્વિનભાઈ ગોકાણી, પ્રવિણભાઈ લાખાણી, હિરેનભાઈ ઝાખરિયા, સુરેશભાઈ વાયડા, સોનલબેન લાડવા વગેરેએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00