૭૬ કાલાવાડ ૧૧.૦૬%, ૭૭ જામનગર ગ્રામ્ય ૮.૨%, ૭૮ જામનગર ઉતર ૬.૯૮%, ૭૯ જામનગર દક્ષિણ ૭.૮૧%, ૮૦ જામજોધપુર ૬.૩%, ૮૧ ખંભાળિયા ૫%, ૮૨ દ્વારકા ૫.૭%

ઓખા-પૂરી ટ્રેનમાં વધારાનો થર્ડ એસી કોચ જોડાશે

જામનગર તા. ૧પઃ ઓખા-પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે. રાજકોટ રેલવે ડીઆરએમની યાદીમાં જણાવાયું છે કે રેલવે યાત્રિકોની સુવિધા તેમજ મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે ઓખા-પૂરી-ઓખા ટ્રેનમાં ર૪ એપ્રિલ-ર૦૧૯ ની ઓખાથી ઉપડનારી અને ર૧ એપ્રિલના પૂરીથી રવાના થનારી આ ટ્રેનમાં કાયમી વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે. હવે પછી આ ટ્રેન કુલ ર૩ કોચની થશે. જેમાં એક સેકન્ડ એસી, ચાર-થર્ડ એસી, નવ સેકન્ડ સ્લિપર, છ જનરલ કોચ, એક પેન્ટ્રીકાર તથા બે લગેજ વાનનો સમાવેશ થાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription