શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

બંગાળની ખાડીમાં ૫.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ચેન્નઈ તા. ૧૨ઃ ચેન્નઈમાં મંગળવારના સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં સપાટીથી ૧૦ કિલોમીટર ઊંડે હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૧ માપવામાં આવી તેના આંચકા ચેન્નઈ સુધી અનુભવાયા જ્યાં ભૂકંપની તીવ્રતા ૪.૯ અનુભવાઈ આ કારણે લોકો ડરી ગયા અને ઘરોની બહાર ભાગી આવ્યા હતા. ઘરના બારી-બારણા ખખડવા લાગ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription