વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરમાં શ્રી સત્યનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવ

જામનગર તા. ૭ઃ જામનગરમાં તળાવની પાળ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે તા. ૮/૧૧ ને ગુરુવારે સાંજે પાંચ થી ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વૈષ્ણવોને અન્નકૂટ ઉત્સવના દર્શનનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મુખ્યાજી દર્શનભાઈ વૈદ્યે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription