વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

બજરંગદાસ બાપા આશ્રમનો વાર્ષિકોત્સવઃ મહાપ્રસાદનું આયોજન

જામનગર તા. ૭ઃ જામનગરમાં નાગેશ્વર કલોનીમાં આવેલ બાપા સીતારામ આશ્રમમાં બજરંગ દળ બાપાની મઢુલીના ૧૮ માં વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ૧ર.૧૧.૧૮ ના સવારે ૬ વાગ્યે મહાઆરતી, સવારે ૮.૩૦ વાગ્યે ગાયત્રી યજ્ઞ, સવારે  ૯ વાગ્યે શોભાયાત્રા, સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ તથા રાત્રે ૧૦ વાગ્યે લોકડાયરો યોજાશે.

લોકડાયરાનો કાર્યક્રમ જાણીતા કલાકારો મીનાબા જાડેજા, દેવલબેન ભરવાડ, ચીચરભાઈ પરમાર, કાંતિભાઈ રામાવત, સાજીંદા અફઝલ મીર ગ્રુપ વગેરે રજૂ કરશે.

આ પ્રસંગે રાજ્યના મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન  માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription