વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) ફોરેનર્સ કોર્ષની પરીક્ષાના પરિણામ જાહેર

જામનગર તા. ૧રઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ર૦૧૮ માં લેવાયેલ બીએએમએસ ફોરેનર્સ કોર્ષ ફર્સ્ટ પ્રોફેશ્નલ, સેકન્ડ પ્રોફેશ્નલ અને થર્ડ પ્રોફેશ્નલની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં બીએએમએસ ફોરેનર્સ કોર્ષ ફર્સ્ટ પ્રોફેશ્નલ (ન્યુ) નું ૪૦.૦૦ ટકા, બીએએમએસ સેકન્ડ (ઓલ્ડ) નું ૭પ ટકા જ્યારે (ન્યુ) નું ૮૩.૩૩ ટકા, બીએએમએસ થર્ડ પ્રોફેશ્નલનું ૬૦ ટકા પરિણામ આવેલ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription