કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

લાલપુર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતોને અછતગ્રસ્ત ઈનપુટ સહાયનો લાભ અપાશે

લાલપુર તા. ૧રઃ લાલપુર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓને જણાવવાનું કે, ચાલુ વર્ષે ઘણાં જિલ્લા અને તાલુકામાં ઓછો વરસાદ થયો છે. જેથી ગુજરાત સરકારે રપ૦ થી ૪૦૦ મી.મી. સુધીમાં પડેલ વરસાદવાળા વિસ્તારમાં આવતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અછતમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેથી અછતમાં સમાવિષ્ટ તાલુકાના તમામ ખેડૂતોને કૃષી ઈનપુટ સહાય જાહેર કરેલ છે. આ તાલુકાના ખેડૂત મિત્રોએ નિયત નુમનામાં અરજી કરી સાથે ૭/૧ર પત્રકમાં, વાવેતર અંગેની નોંધ, ૮-અ અને બેંક એકાઉન્ટન વિગત સહિતના જરૃરી દસ્તાવેજો સાથે જે-તે ગામના તલાટી-કમ-મંત્રને તા. ૩૧-ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં અરજી આપવાની છેલ્લી તારીખ વધારીને તા. ૧પ-જાન્યુઆરી-ર૦૧૯ સુધીમાં અરજી મોકલી આપવા જિલ્લા ખેતીવાડ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription