પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને અછતગ્રસ્ત ઈનપુટ સહાયનો લાભ

જામનગર તા. ૧૨ઃ ધ્રોલ અને જોડિયા તાલુકાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓને જણાવવાનું કે, ચાલુ વર્ષ-ર૦૧૮-૧૯ દરમિયાન સરકારશ્રીએ ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે. જેમાં ધ્રોલ અને જોડિયા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બન્ને તાલુકાઓમાં સમાવિષ્ટ ખેડૂતોને કૃષી ઈનપુટ સહાય જાહેર કરેલ છે. જેથી અછતગ્રસ્ત ઈનપુટ સહાયનો લાભ લેવા માંગતા નોંધ બેંક એકાઉન્ટનો કેન્સલ ચેક, આધારકાર્ડ વિગેરે જે-તે ગામના તલાટી કમ મંત્રીને તા. ૧પ-જાન્યુઆરી-ર૦૧૯ સુધીમાં-ર૦૧૯ સુધીમાં અરજી આપી દેવા તેમજ નિયત તારી બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00