મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ભાણવડઃ સરકારી કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો

ભાણવડ તા. ૧૪ઃ ભાણવડની સરકારી વિનયન કોલેજના આઠમાં વાર્ષિકોત્સવ તથા ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નાખવા કલેક્ટર સી.કે.ઉંઘાડના હસ્તે થયું હતું.

સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તથા વિજેતા થનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું સન્માન કરી ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં રંગોળી સ્પર્ધા માટે રંજન મગરા, જુડો સ્પર્ધા માટે પૂજા કરમુર તેમજ બેસ્ટ સેક્ટર ઓફિસર તરીકે કોલેજના અધ્યાપક પ્રો.આર.એસ.રાઠોડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજની મતદાર સાક્ષરતા કલમને જિલ્લાની શ્રેષ્ઠ ક્લબ જાહેર કરાતા નાયબ કલેક્ટરના હસ્તે કોલેજના આચાર્ય જે.આર.વાઝાને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ એફ.એમ.દિવાન, એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર રાઠોડે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર એચ.એચ.પંજાબી, કે.એમ.પાથર, મહંત હરીબાપુ, હંસા મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription