મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ભાજપના નિરીક્ષકો આવતીકાલે જામનગરમાંઃ ઉમેદવાર અંગે આગેવાનો કાર્યકરોની 'સેન્સ' લેવાશે

જામનગર તા. ૧૪ઃ આગામી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. આવતીકાલે ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા માટે જામનગર આવી રહ્યા છે.

આગામી માસમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આથી તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી ગતિવિધિ તેજ કરી નાંખી છે.

ભાજપના ત્રણ નિરીક્ષકો મનસુખ માંડવીયા, રમણલાલ વોરા અને બિનાબેન આચાર્ય આવતીકાલ તા. ૧પ.૩.ર૦૧૯ ના જામનગર આવી રહ્યા છે.

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયમાં સવારે ૯ થી સાંજે ચારેક વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલનાર છે. જેમાં જામનગર શહેર તથા જિલ્લાના ભાજપના હોદ્દેદારો, સંગઠનો, આગેવાનો, સિનિયરો સહિતનાઓની સેન્સ મેળવાશે અને એ પછી રિપોર્ટ ઉપર લેવલે મોકલવામાં આવશે અને જામનગરમાં ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription