આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જામનગર દ્વારા યોજાઈ રક્તદાન શિબિર

જામનગર તા. ૧૧ઃ સૌરાષ્ટ્ર-ગ્રામીણ બેંક, જામનગર રીજીયન ઓફિસ તથા તમામ શાખાના કર્મચારીઓ દ્વારા બેંકના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી.

આ રક્તદાન શિબિરમાં બેંકના કર્મચારીઓ તથા બેંકના ગ્રાહકોએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવસેવાના યજ્ઞમાં સહકાર આપ્યો હતો. ૧૦૩ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. આ રક્ત જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકને અર્પણ કરાયું હતું. જી.જી. હોસ્પિટલ બ્લડ બેંક, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ નં. ૧૭ (ચેલા), સશસ્ત્ર સીમા બલનો સહકાર મળ્યો હતો. બેંકના રીજીયોનીક મેનેજર આર.કે. વ્યાસ તથા કર્મચારીઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00