૭૬ કાલાવાડ ૧૧.૦૬%, ૭૭ જામનગર ગ્રામ્ય ૮.૨%, ૭૮ જામનગર ઉતર ૬.૯૮%, ૭૯ જામનગર દક્ષિણ ૭.૮૧%, ૮૦ જામજોધપુર ૬.૩%, ૮૧ ખંભાળિયા ૫%, ૮૨ દ્વારકા ૫.૭%

હાલારી ભાનુશાળી જ્ઞાતિના વિદ્યાર્થીને પુસ્તકો અપાશે

જામનગર તા. ૧પઃ જામનગરના હાલારી ભાનુશાળી જ્ઞાતિના વિદ્યાર્થીઓએ જુના પુસ્તકો ૬ મે ર૦૧૯ થી ૧૩ મે ર૦૧૯ સાંજે ૬.૩૦ થી ૮ સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. જ્યારે વર્ષ ર૦૧૯-ર૦ ના શૈક્ષણિક વર્ષના જે વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો જોઈતા હોય તેમણે ૧૪.પ.ર૦૧૯ થી ૩૧.પ.ર૦૧૯ સુધીમાં સાંજ ૬.૩૦ થી ૮ સુધી વેજુમા સ્મૃતિ હોલ, પવનક્કી, શિક્ષણ વિભાગમાંથી મેળવી લેવાના રહેશે તેમ જ્ઞાતિના મંત્રી શાંતિલાલ કનખરાની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription