સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

સંક્ષિપ્ત સમાચાર

લેહમાં થયેલા હિમવર્ષાથી પ લોકોના મૃત્યુઃ પ હજુ પણ લાપત્તા.

કર્ણાટકનું નાટકઃ કોંગ્રેસની બેઠકમાં ચાર ધારાસભ્ય ગેરહાજર રહ્યાં.

સીબીએસઈની સ્કૂલોમાં ધો. ૧૦ માં ગણિતના બે પેપર લેવામાં આવશે. વર્ષ ર૦ર૦ થી આ નિર્ણય અમલી બનશે.

દેહગામ પાસે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ટેન્કમાં બ્લાસ્ટઃ ચાર લોકોના મૃત્યુ.

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીના ગોલને એએફસી એશિયન કપના ટોપ-૧૦ બેસ્ટ ગોલની યાદીમાં સમાવેશ કરાયો.

ન્યુયોર્કની હડસન નદ પરનો ૬૪ વર્ષ જૂનો બ્રિજ તોડી પડાયો.

યુએસમાં શરણ મેળવવા પ દેશોના ૧૦૦૦ પ્રવાસી મેક્સિકો પહોંચ્યાં.

અમેરિકાઃ કેલિફોર્નિયામાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનઃ પ લોકોના મૃત્યુ.

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોને વધારે અધિકાર આપોઃ પાકિસ્તાની કોર્ટનો આદેશ.

જસ્ટિસ સઈદ ખોસા પાકિસ્તાનના ર૬મા ચીફ જસ્ટિસ બન્યા.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00