જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ખંભાળીયામાં મહિલા અગ્રણીઓનું સન્માન કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયામાં ભાજપ મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા અગ્રણીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ન.પા.પ્રમુખ શ્વેતાબેન શુક્લ, એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાય, ડો. બીજલબેન પટેલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન, પોલીસ મહિલા સપોર્ટ સેન્ટરના ગીતાબેન, પૂર્વ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, નિમિષાબેન નકુમ, ભારતીબેન ધ્રુવ, રેખાબેન નકુમ, યોગા ગ્રુપના જ્યોતિબેન વાયા, સખી વન સ્ટેપ સેન્ટરના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનોએ પ્રાસંગિક પ્રતિભાવો રજુ કર્યા હતા. જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ મનિષાબેન ત્રિવેદી, મેઘાબેન વ્યાસ, નયનાબા રાણા, રેખાબેન, મીતાબેન લાલ, પાયલબેન જોશી, ઉષાબેન બોડા વગેરે હાજર રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00