મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ચેક પરતની રાવ

જામનગર તા. ૧૪ઃ જામનગરના અજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી તેમના મિત્ર ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ રૃા. ૧ લાખ ૬પ હજાર ઉછીના મેળવી રૃા. ૧૦૦ ના સ્ટેમ્પ પર સમજુતી કરાર કરી આપ્યો હતો. અને ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા અજયસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા રોકાયાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription