મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ખંભાળિયાઃ બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને મોઢા મીઠા કરાવી શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણીઓ

ખંભાળિયા તા. ૧૪ઃ એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની પરીક્ષાઓ શરૃ હોય, જેના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઈ ગોકાણી, જિલ્લા ભા.જ.પ. મહામંત્રી તથા સદસ્ય દિનેશભાઈ દત્તાણી તથા શહેર ભા.જ.પ. પ્રમુખ મનુભાઈ મોટાણી તથા નગરપાલિકાના સદસ્યો હંસાબા ભીખુભા જેઠવા, કિરીટભાઈ ખેતિયા, શૈલેષભાઈ કણઝારિયા, ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રતિભાબેન નકુમ, ઈશાભાઈ ઘાવડા, ભા.જ.પ.ના આગેવાનો નાથુભાઈ વાનરિયા, યોગેશભાઈ મોટાણી, અમિતભાઈ શુક્લ, ભીખુભા જેઠવા, મયુરભાઈ ધોરિયા, જીતુભાઈ નકુમ, જીજ્ઞેશભાઈ પરમાર, મનિષાબેન ત્રિવેદી, ઊષાબેન બોડા, અશોકભાઈ કાનાણી, કાળુભાઈ માવદિયા, હાર્દિકભાઈ મોટાણી, નિરવભાઈ કવૈયા, નિકુંજભાઈ વ્યાસ, મેઘાબેન વ્યાસ, હસુભાઈ ધોળકિયા, સુરપાલસિંહ ચુડાસમા, રાકેશભાઈ પરમાર, પિયુષભાઈ કણઝારિયા, રાજુભાઈ વ્યાસ દ્વારા જુદી જુદી શાળાઓના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓને તેમના પેપરો સારા જાય અને સારા માર્ક લઈ ઉત્તીર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ ચોકલેટથી મીઠા મોઢા કરાવી અને પરીક્ષાર્થીઓને તેઓ આગળ ઉચ્ચ શિક્ષણ મેળવે તેમજ જીવનના દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

(તસ્વીરઃ મુકેશ મોકરીયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription