કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખંભાળિયાઃ બે દિવસમાં બે માર્ગના કામ પૂર્ણઃ ડામર રોડના કામોમાં ગતિ!

ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયામાં શારદા સિનેમા રોડથી તાલુકા પંચાયત પાસેના રસ્તાને જોડતો સર્વોદય મંડળીવાળો રોડ તેમજ સ્ટેશન રોડથી બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તા દિવસમાં નવા બની જતા લોકોમાં રાહત ફેલાઈ છે. આગામી દિવસોમાં નગરગેઈટ, વિજય સિનેમા રોડ, ખડપીઠવાળો રોડ બનાવવાનું શરૃ થશે.

નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશ ગોકાણી તથા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપતા રસ્તાના કામોમાં ગતિ આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription