શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

જામનગરની આર.ટી.ઓ કચેરીમાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ

જામનગર તા. ૧૨ઃ જામનગની આર. ટી. ઓ કચેરીમાં ગરેરીતિ અને ભ્રષ્ટાચાર ચાલતો હોય આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગરના આર. ટી. આઈ એક્ટીવીસ્ટ ભાવિક પાબારીએ  આ રજુઆતમાં જણાવ્યું છે કે, આર. ટી. ઓફ કચેરીમાં વહીવટમાં મોટાપાયે ગેરરીતિ ચાલે છે. આ માટે ચોક્કસ ભ્રષ્ટાચાર અધિકારી જવાબદાર છે. સામાન્ય અરજદારોને ધક્કા ખવડાવવામાં આવે છે. જ્યારે લાગવગ ધરાવતાના કામો તાત્કાલિક ધોરણે થાય છે. લાયસન્સ રિન્યુ કરવા માટે આવતા અરજદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા પછી મોટી રકમ વસુલીને લાયસન્સ આપી દેવામાં આવે છે. આ મુદ્દે તપાસ કરાવી પગલા લેવા જરૃરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription