જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

દક્ષિણ ભારતમાં કોંગ્રેસને મોટો ઝાટકો

ચેન્નાઈ તા. ૧૪ઃ દક્ષિણ ભારતમાં આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેરળમાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા અને પ્રવક્તા ટોમ વડક્કન ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસની નેતાગીરી તથા પક્ષની વિચારસરણીથી નારાજ થઈને તેમણે કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00