૭૬ કાલાવાડ ૧૧.૦૬%, ૭૭ જામનગર ગ્રામ્ય ૮.૨%, ૭૮ જામનગર ઉતર ૬.૯૮%, ૭૯ જામનગર દક્ષિણ ૭.૮૧%, ૮૦ જામજોધપુર ૬.૩%, ૮૧ ખંભાળિયા ૫%, ૮૨ દ્વારકા ૫.૭%

લૂંટના ગુન્હામાં દીવલા ડોનની ધરપકડ

જામનગર તા. ૧૫ઃ જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી ટોકીઝ નજીક ગઈ તા. ૫ માર્ચે વાહનની રાહ જોઈને ઉભેલા બે વ્યક્તિઓને કુખ્યાત પોલીસપુત્ર દીવલા ડોને છરી બતાવી લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ થયા પછી આ ગુન્હામાં સિટી 'સી' ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના સકંજામાં આવી ગયેલા આરોપી પાસેથી તેના સાગરીતનું નામ મેળવવા પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે શહેરભરમાં સામાન્ય નાગરિક તથા વેપારીઓને રંઝાડવાના સંખ્યાબંધ ગુન્હા નોંધાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription