વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

રાણ પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા ચાલકનું મૃત્યુ

જામનગર તા.૧૨ ઃ કલ્યાણપુરના રાણ પાસે ગઈકાલે એક બાઈક સ્લીપ થતા ઘવાયેલા તેના ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુર તાલુકાના રાણ ગામના ચેતનભાઈ રમેશચંદ્ર આરંભડિયા નામના ત્રીસ વર્ષના વિપ્ર યુવાન ગઈકાલે સવારે પોતાના મોટરસાયકલમાં વડત્રા ગામથી રાણ તરફ પરત જવા માટે નીકળ્યા હતા. આ મોટરસાયકલ માર્ગમાં કોઈ કારણથી સ્લીપ થઈ જતાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ચેતનભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન ગઈરાત્રે મૃત્યુ નિપજતા તેમના મોટાભાઈ પરેશભાઈ આરંભડિયાએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription