કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

ગુલાબનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ બંધ કરાવવા કમિશનરને કરાતી રજૂઆત

જામનગર તા. ૭ઃ જામનગરના વોર્ડ નં. ૧૧ માં ગુલાબનગર વિસ્તારમાં ત્રણ માળનું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. આ બાંધકામને તાત્કાલિક બંધ કરાવવા મનપાના વિરોધ પક્ષના ઉપનેતા જેતુનબેન રાઠોડે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ બાંધકામ મનપાના ચોક્કસ અધીકારીઓની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. જે અંગે રજૂઆત કરતા મનપાએ માત્ર નોટીસ પાઠવી સંતોષ માની લીધો છે. તપાસ કરીને કડક કાર્યવાહી કરવાના બદલે આંખ મિચામણા થઈ રહ્યા છે. આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00