દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ધ્રોલમાં જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સમ્પન્ન

ધ્રોલ તા. ૧૧ઃ ધ્રોલમાં જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૬૧ કૃતિઓ રજુ થઈ હતી.

પ્રાથમિક વિભાગમાં ૨૯ કૃતિઓ રજુ થઈ હતી. જેમાં ધ્રોલ તાલુકાની સુધાગુના પ્રા.શાળા, ગોલીટા પ્રા.શાળા, ડાંગરી વાડી શાળા, મોટા વાગુદડ કુમાર શાળાના વિદ્યાર્થીઓની કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો હતો. એક વિભાગમાં જોડીયા તાલુકાની તાલુકા પ્રા.શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ સમગ્ર જિલ્લામાં ધ્રોલ તાલુકો મોખરે રહ્યો હતો. પ્રાથમિક વિભાગની વિજેતા કૃતિઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે.

ધ્રોલ તાલુકાના ટી.પી.ઈ.ઓ. હરવોરા, ધ્રોલ શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, બીઆરસી કો.ઓર્ડી. મનિષભાઈ ચાવડા, જોડીયા બીઆરસી કોર્ડી.આશિષભાઈ રામાનુજે માર્ગદર્શન શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00