પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

બંધ જેવી સ્થિતિના બેડીબંદર પર સિક્યોરીટીના વ્યર્થ ખર્ચ બંધ કરવા રજૂઆત

જામનગર તા. ૧રઃ જામનગરનું બેડીબંદર છેલ્લા ઘણાં સમયથી મૃતઃપ્રાય સ્થિતિમાં છે. બંધ પડી ગયેલા આ બેડીબંદર પર એસ.આર.પી. તથા ખાનગી સિક્યોરીટીના જવાનો પાછળ વ્યર્થ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચાઓ બંધ કરી અગાઉથી ભરતી થયેલા  કાયમી કર્મચારીઓને કામગીરી સોંપવા યુવા વિકાસ સમિતિના પ્રમુખ હુસેન દાઉદ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકારી ટગ, બોટ હોવા છતાં ટગ અને બોટ ભાડે લેવામાં આવે છે. બંદર પર પાણીની, શૌચાલયની કે લાઈટની પૂરી વ્યવસ્થા નથી. બેડીબંદરના કાયમી કર્મચારીઓને છેલ્લા એક વરસથી ઓવરટાઈમ કે અન્ય લાભ મળ્યા નથી. છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ પણ મળ્યો નથી. બેડીબંદરને ફરીથી ધમધમતું કરવા તેમજ કર્મચારીઓને પૂરતા લાભ આપવા તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00