દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા કૃષિ દિનની ઉજવણી

દેવભૂમિ દ્વારકા તા. ૧૩ઃ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાએ ખેતીવાડી વિભાગ જિલ્લા પંચાયત દ્વારા મહિલા કૃષિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ખેતીવાડી, બાગાયત, પશુપાલન તથા આત્મા વિભાગના અધિકારીઓ દ્વારા જુદા જુદા વિષય પર માર્ગદર્શન  અને સમજણ આપવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription