આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડોડિયા લાંબી રજા પરઃ ઈન્ચાર્જ તરીકે રાવલ

ખંભાળિયા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જે.આર. ડોડિયા લાંબી રજા પર જતા તેમના સ્થાને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર તરીકે ડીડીઓ આર.આર. રાવલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમણે ચાર્જ સંભાળીને અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોના નિરાકરણ માટેના પ્રયાસો શરૃ કર્યા છે. હાલ જિલ્લામાં જમીન માપણીના સળગતા પ્રશ્ન, ટેકાના ભાવે ખરીદી, પીવાના પાણીની સમસ્યા વગેરે અંગે પ્રયત્નો શરૃ કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00