ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

દેવભૂમિ દ્વારકા જિલ્લો બપોર સુધીમાં પીસ્તાલીસ ગામોમાંથી ૧ર,૩પ૬ લોકોનું સલામત સ્થળે સ્થળતાંર

ખંભાળિયા તા. ૧રઃ આજે મધ્ય રાત્રિના સૌરાષ્ટ્રના સાગરકાંઠે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, જે અંગે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તકેદારીના ભાગરૃપે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આજે ૧ર વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડના તાલુકાના ગામોના કુલ મળીને ૧ર,૩પ૬ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે જેમાં ખંભાળિયા તાલુકાના ૧૪ ગામોમાંથી ૪પ૩૭, દ્વારકા તાલુકાના ર૦ ગામોમાંથી ૪૧૮૬, કલ્યાણપુર તાલુકાના ૧૦ ગામોમાંથી ૩૧૭૬ અને ભાણવડ તાલુકાના ૧ ગામમાંથી ૪પ૭ લોકોનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભાટિયા પંથક

ભાટિયા પંથકના દરિયા કાંઠે કાચા મકાનમાં વસવાટ કરતા લાંબા બંદર, હર્ષદ, ગાંધવી, ભોગાત એમ ચાર ગામના ૭૯ર લોકોને સલામત સ્થળે ખસડાયા છે. મામલતદારના માર્ગદર્શન હેઠળ વધુ ર૩ લોકોને તેમજ કેઈલ્સ કંપનીના ૪૦૦ જેટલા મજૂરો તથા કર્મચારીઓને ભાટિયામાં લોહાણા મહાજન વાડીમાં સ્થળાંતરીત કરવાની કામગીરી ચાલી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription