પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

રોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૧૧ઃ જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ તા. ૧ર-૧-ર૦૧૯ ના સાંજે પ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, અકબરશાહ ચોક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં હાડકામાં કેલ્શીયમની ઘનતા, હાર્ટની આર્ટી બ્લોકેજ, શરીરમાં ઓકસીજનનું પ્રમાણ માપવામાં આવશે તથા ડાયાબિટીસ, બ્લેડપ્રેશરની તપાસ કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00