પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા ભાણવડમાં યોજાઈ જિલ્લા ક્રાઈમ કોન્ફરન્સ

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા ઈન્ચાર્જ પ્રશાંતકુમાર શુમ્બેએ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ ભાણવડમાં યોજી હતી.

ભાણવડમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ટ્રાફિક ઝુંબેશ, દારૃબંધીનો કડક અમલ કરવા, અનડીટેક્ટ ગુન્હાઓનો તાગ મેળવવા, મિલકત સંબંધી ગુન્હાઓ ડામી દેવા વિગેરે અંગે પ્રશાંતકુમારે સૂચના તથા માર્ગદર્શન આપ્યા હતાં. ભાણવડ આવેલા તમામ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ કર્યું હતું.

આ કોન્ફરન્સમાં આશાપુરા માતાજી મંદિર (ઘુમલી)ના પૂજારીની હત્યાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જે અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription