કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખંભાળીયામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાણવડ રોડ, જામખંભાળીયામાં યોજાનાર છે. જે અનુસંધાને ખંભાળીયા પ્રાંત અધિકારીશ્રી જોશીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. પ્રાંત અધિકારીએ તાલુકા તથા જિલ્લાના વિવિધ અધિકારીઓને તેમને સોંપેલ કામગીરી અંગે જરૃરી સૂચનો કર્યા હતાં. બેઠકમાં ડીવાયએસપી જાડેજા, ખેતી તથા પશુપાલન અધિકારી કિરીટ પટેલ, ચીફ ઓફિસર ગઢવી સહિત શિક્ષણ, રમત-ગમત તથા જરૃરી લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription