શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

વરવાળાના પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં રહેતા પ્રદીપભાઈ વલ્લભભાઈ કામોઠી નામના વાંઝા દરજી પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી સારવાર માટે દ્વારકા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાંથી વધુ સારવાર માટે ખંભાળીયા લઈ જવાયેલા પ્રદીપભાઈ પર કાળનો પંજો પડ્યો છે. મનિષભાઈ વિપુલભાઈ કામોઠીએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription