કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રો વનવિભાગ દ્વારા શરૃ કરાયા

જામનગર તા. ૧૧ઃ કરૃણા અભિયાન-ર૦૧૯ તા. ૧૦-૧-ર૦૧૯ થી તા. ર૦-૧-ર૦૧૯ સુધી રાજયમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવતો હોય, આ પતંગ ઉત્સવ દરમિયાન કોઈપણ પક્ષીને ઈજા પહોંચે તો તેની સારવાર મળી રહે તે હેતુથી જામનગર વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયેલ છે.

જે મુજબ જામનગરમાં (૧) ડી.એ. ગોસાઈ મો. ૯૭૭૩૧ ૦પ૮૮૩ (ર) બી.સી. ડાભી મો. ૭પ૭૪૯ પ૦૧૯૮ (૩) એન.એન. જોષી મો. ૭પ૭૪૯ પ૦૧૯૬, કાલાવડમાં બી.એન. મકવાણા મો. ૯૬ર૪૮ ૯ર૩૩૪, ધ્રોલમાં (૧) જે.જે. ભોરણીયા મો. ૯૯રપર પ૭૮૭૬ (ર) એચ.એન. કંટારીયા મો. ૭૯૯૦૧ ૬૮૪૪૦, જોડિયામાં પી.ટી. શીયાણી મો. ૮૯૮૦૦ ર૯૩રપ, જામજોધપુરમાં (૧) એચ.એન. પરમાર મો. ૯૪ર૭ર ૪૧ર૭૦ (ર) જે.એમ. સાદીયા મો. ૯૬૩૮પ ૪૩પર૪, તેમજ લાલપુરમાં (૧) જે.જે. ભોરાણીયા મો. ૯૯રપર પ૭૮૭૬ (ર) એમ.એલ. કરમુર ૭૯૯૦૭ ૦૪૮૬૭ (૩) બી.પી. જાડેજા મો. ૯૯૦૯પ ૮પ૯૮પ નો સંપર્ક કરવોે.

પતંગ ઉત્સવ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થવાના અને મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આ બનાવો નિવારવા માટે તથા ઈજા પામેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા છેલ્લા બે વર્ષથી કરૃણા અભિયાન શરૃ કરવામાં આવેલ છે. તે અંતર્ગત તમામ શહેરોમાં કરૃણા એમ્બ્યુલન્સ ટોલ-ફ્રી નં. ૧૯૬ર છે, આ ઉપરાંત જામનગરમાં સર પીટર બર્ડ સ્કોટ હોસ્પિટલ ૭પ૭૪૦ ૦૦૧૦૮ તેમજ એનીમલ હેલ્પલાઈન નંબર ૯રર૭પ પપ૧૦૮ પર ઘાયલ પક્ષીઓની જાણ કરવા જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને નાયબ વન સંરક્ષક જામનગર વન વિભાગની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription