સંક્ષિપ્ત સમાચાર

ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ ધો. ૧૧ મા પ્રવેશ લીધો.

પંચમહાલ જિલ્લાના કંણબીપાલ્લી ગામે મકાન ધરાશાયી, ત્રણ લોકોના મૃત્યુ.

પાકિસ્તાનઃ ભારે વરસાદના પગલે ૬૦ લોકોના મૃત્યુ.

હિન્દીની રાજનીતિએ દક્ષિણ ભારતીયોને પીએમ બનતા રોક્યાઃ કુમાર સ્વામી.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેઈન સર્જરી કરવામાં આવી. વેન્ટિલેટર પર રખાયા.

વિદ્યાર્થીઓ જાણી લે કે પરીક્ષા નહીં આપો તો ડીગ્રી નહીં મળેઃ યુજીસી.

કોરોના ઈફેક્ટઃ અંબાજી મંદિર ર૪-ઓગસ્ટથી ૪-સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.