ચિરવિદાય

જામનગર નિવાસી લક્ષ્મીબેન વિશનદાસ ટીકમાણી (ઉ.વ. ૭૬), તે અશોક, પ્રવિણભાઈ (આર્ય ૫ાનવારા) ના માતા તેમજ સતીષભાઈ, જયેશભાઈ, પરેશભાઈ, નિખિલભાઈના દાદીનું તા. ર૪-૧૦-ર૦ર૦ ના અવસાન થયેલ છે. હાલના સંજોગોને અનુસાર સદ્ગતની લૌકિક ક્રિયા રાખેલ છે. ટેલિફોનિક બેસણું / પઘડીયું તા. ર૬-૧૦-ર૦ર૦, સોમવારના સાંજે પ થી ૬ દરમિયાન રાખેલ છે. સાંત્વના પાઠવવા માટે અશોકભાઈ (મો. ૮૧૬૦૦ ૦૭૪૩૬), સતીષભાઈ (મો. ૭૮૭૪૪ ૪૪૪૦૬), નિખિલભાઈ (મો. ૮૪૬૦૪ ૯૬રર૬) નો સંપર્ક કરવો.

જામનગરઃ ખવાસ જ્ઞાતિના સ્વ. રતીભાઈ મેઘજીભાઈ વારાના પુત્ર રજેશભાઈ (રાજહંસ ફોટો) (ઉ.વ. પપ), તે ચિંતન, જાગૃતિબેનના પિતા તથા ધીરૃભાઈ, અજીતભાઈના નાનાભાઈ તથા દિપકકુમાર કિરણભાઈ મકવાણાના સસરાનું તા. રપ-૧૦-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ર૬-૧૦-ર૦ર૦, સોમવારના સાંજે પ થી ૬ દરમિયાન રખવામાં આવ્યું છે. ચિંતનભાઈ (મો. ૯૭ર૬ર ૬ર૮૯૩), ધીરૃભાઈ (મો. ૯૩૭૪પ ૯૯૯૯૩), અજીતભાઈ (મો. ૯૮ર૪૬ ૧ર૭૯૦) નો સંપર્ક કરવો.

જામનગરઃ રાજેન્દ્રસિંહ હેમુભા ૫રમાર (ઉ.વ. ૬૯), તે દશરથસિંહ હેમુભા પરમર, કનકસિંહ હેમુભા પરમાર, મયુરધ્વજસિંહ હેમુભા પરમારના ભાઈ તથા વિજયસિંહ પરમાર, અજયસિંહ પરમાર, વિશાલસિંહ પરમારના પિતા તથા મહેન્દ્રસિંહ રઘુવીરસિંહ પરમારના કાકા તથા ભીખુભ જેઠુભા જેઠવાના સાળાનું તા. રપ-૧૦-ર૦ર૦, ના અવસાન થયું છે. કોરોના મહામારીના પગલે સદ્ગતની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૯-૧૦-ર૦ર૦, ગુરૃવારના સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. સાંત્વના પાઠવવા માટે વિજયસિંહ પરમાર (મો. ૯૮૯૮૩ ર૪૧૧૧), અજયસિંહ પરમાર (મો. ૯૭૭૩૦ ૮૪૮૬૯), દશરથસિંહ પરમાર (મો. ૯૩૭૭૪ ૧૪૧૭૧) નો સંપર્ક કરવો.