અમેરિકામાં અમેરિકન ૫ોલીસ પણ ગુજરાતીઓ સાથે ઘૂમી ગરબેઃ વિડીયો થયો વાયરલ / ચીનની નવી ચાલઃ દરિયામાં ભારતને ઘેરવાની વધુ એક કોશિશ / અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગઃ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે / અમિત શાહનો ગોવામાં ખેલઃ કોંગ્રેસના ર ધારાસભ્યો ભાજપમાં જોડાયા /

મોટી ગોપ પાસે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ પકડાયા

જામનગર તા.૧૧ ઃ જામજોધપુરના મોટી ગોપ પાસેથી ગઈકાલે પોલીસે પાંચ શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડયા છે.

જામજોધપુર તાલુકાના કરશનપર નજીકના મોટી ગોપ ગામની સીમમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની વિગત મળતા જામજોધપુરનો પોલીસ કાફલો ત્યાં રેઈડ માટે ધસી ગયો હતો. આ સ્થળેથી ઈશા ગુલમામદ ધુંધા, હરેશ કોડનદાસ બંસતાણી, જગદીશભાઈ મારખીભાઈ ડાંગર, અરજણભાઈ ભીમશીભાઈ કરંગિયા તથા ખીમાભાઈ મારખીભાઈ ડાંગર નામના પાંચ શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૯૬૨૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00