ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

મિલકત વેરા વસુલાત ઝુંબેશ અન્વયે ચાર મિલકત સીલ

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકી વસુલાત ઝુંબેશ અન્વયે ગઈકાલે ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાપાલિકા દ્વારા બાકી મિલકત વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. જેમાં વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓની મિલકત સીલ કરવામાં આવી રહી છે.

જે અન્વયે જયંતિલાલ વૃજલાલ અનડકડ (ભાડુઆત, સ્વસ્તિક મરીન કોર્પોરેશન) (રૃા. ૩૩૯૭૬), રમેશભાઈ ભાનુશાળી (રૃા. ૩૦૫૫૬), વોરા મદ્રેશા તાહેરીયા (રાજેશ સ્ટુડિયો) (૩૦૪૪૩) અને પ્રદીપકુમાર ગોપાલભાઈ (રૃા. ૨૩૮૩૨) મિલકતો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00