બાલા હનુમાન મંદિરમાં સીતા સ્વયંવર દિને વિશેષ દર્શન યોજાયા


જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં સીતા સ્વયંવર (ભગવાન શ્રીરામનો લગ્નોત્સવ)ની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તગણોએ આ સમયે અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit