જામનગરની સજુબા હાઈસ્કૂલમાં પીએચસી સેન્ટરના આરોગ્યકર્મીઓને રસીકરણ


દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અભિયાનના પ્રથમ તબક્કામાં ડોક્ટર્સ સહિત આરોગ્યકર્મીઓનું રસીકરણ થઈ રહ્યું છે. જામનગરના પટ્ટણીવાડના પાનવાળા પીએચસી સેન્ટરના આરોગ્યકર્મીઓને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં રસી આપવામાં આવી હતી. કુલ ૧૦૦ થી વધુ આરોગ્યકર્મીઓને રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. પ્રસ્તુત તસ્વીરોમાં રસીકરણની પ્રક્રિયા દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit