જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ચેક પરતના કેસમાં આરોપીનો છૂટકારો

જામનગર તા. ૧૪ઃ જામનગરના રમેશભાઈ જેઠાભાઈ પટેલ પાસેથી મનસુખભાઈ નાનજીભાઈ ચોવટીયાએ રૃપિયા સવા છ લાખ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા રમેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલવા પર આવતા બચાવપક્ષે ફરિયાદીની ઉલટ તપાસ કરવા ઉપરાંત દલીલ કરી હતી કે, ઉછીની આપેલી રકમ અંગે કોઈ આધાર નથી, ફરિયાદી આ રકમ આપવા માટે કેપેબલ નથી, તેઓ આવક-જાવકના હિસાબો રાખતા નથી કે આયકર ભરતા નથી તેમજ આવડી રકમનો વ્યવહાર કરવા સક્ષમ નથી. આરોપીએ જામીનગીરી માટે આપેલો ચેક ફરિયાદી પાસે રહી જતા તેઓએ ફરિયાદ નોંધાવી છે. અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપીનો ચેક પરતના કેસમાંથી છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00