જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

જી.જી. હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના દસ દર્દી સારવાર હેઠળઃ બે શંકાસ્પદ

જામનગર તા. ૧૪ઃ ઠંડીની આક્રમક્તા ઘટતા જ સ્વાઈફ્લૂનો કહેર પણ ઘટ્યો છે. આજની સ્થિતિએ કુલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે બે શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમના જરૃરી રિપોર્ટ કરાવવામાં આવ્યા છે.

સ્વાઈનફ્લૂના રોગની ચાલુ સપ્તાહમાં આક્રમક્તા ઓછી જોવા મળી હતી. પહેલા દરરોજ ત્રણથી ચાર દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળતા હતાં હાલના સમયગાળામાં દરરોજ એકાદ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળે છે. ગઈકાલે એક દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી.

હાલ બાર દર્દીઓ સારવારમાં છે. તેમાંથી ૧૦ દર્દીઓ સ્વાઈનફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તથા બે શંકાસ્પદ દર્દીઓ છે. તેમનો રિપોર્ટ આજે સાંજે મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00