ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

છબીલ પટેલની ઓડિયો ટેપ વાયરલઃ 'કાવત્રાનો ભોગ બન્યો'!

ભુજ તા. ૧૨ઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના કથિત આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે.

આ ક્લીપમાં છબીલ પટેલ પોતે નિર્દોષ છે અને કોઈ કાવત્રાનો ભોગ બન્યો છે. તેમ કહી રહ્યો છે. તેણે તેમ પણ કહ્યું છે કે, હું વિદેશથી થોડા દિવસમાં ભારત પરત આવવાનો છું, હું બિઝનેસના કામથી વિદેશમાં છું. અને ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થઈશ. જો છબીલદાસની વાત સાચી હોય તો જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૃં ઘડનાર કોણ તે સવાલ ઉભો થાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00