મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યૂના વધુ પાંચ કેસ નોંધાયાઃ દહેશત

જામનગર તા. ર૦ઃ જામનગરમાં યથાવત્ જળવાઈ રહેલી ડેન્ગ્યૂની મહામારીમાં ગઈકાલે પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ડેન્ગ્યૂનો ડંખ જળવાઈ રહેતા લોકોમાં દહેશત જોવા મળી હતી. ગઈકાલે પણ તાવની બીમારી માટે સારવાર માટે હોસ્પિટલમાં આવનાર દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા દર્દીઓના જરૃરી પરીક્ષણ કરવામાં આવતા પાંચ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જરૃરી સારવાર આપવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription