મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

ગુજરાતમાં આગામી ૭ર કલાકમા ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ તા. ૧૩ઃ હવામાન ખાતાએ રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૭ર કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક દિવસના વિરામ પછી ફરી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અને દેશભરમાં છેલ્લા ૧પ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription