કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગર જિલ્લામાં પક્ષીઓને ઈજા થાય તો સારવાર માટે હેલ્પલાઈન

જામનગર તા. ૧૧ઃ તા. ૧૦.૧.ર૦૧૯ થી તા. ર૦.૧.ર૦૧૯ સુધી રાજ્યમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવશે. આ પતંગ ઉત્સવ દરમિયાન કોઈપણ પક્ષીને ઈજા પહોંચે તો તેની સારવાર મળી રહે તે હેતુથી હેલ્પલાઈન નંબર જામનગર મો. ૯૭૭૩૧ ૦પ૮૮૩, ૭પ૭૪૯ પ૦૧૯૮, ૭પ૭૪૯ પ૦૧૯૬, કાલાવડ મો. ૯૬ર૪૮ ૯ર૩૩૪, ધ્રોળ મો. ૯૯રપર પ૭૮૭૬, ૭૯૯૦૧ ૬૮૪૪૦, જોડિયા મો. ૮૯૮૦૦ ર૯૩રપ, જામજોધપુર મો. ૯૪ર૭ર ૪૧ર૭૦, ૯૬૩૮પ ૪૩પર૪, લાલપુર મો. ૯૯રપર પ૭૮૭૬, ૭૯૯૦૭ ૦૪૮૬૭, ૯૯૦૯પ ૮પ૯૮પ કન્ટ્રોલ શરૃ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પક્ષીની જાણ કરવા જામનગર વન વિભાગની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription