જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

રાજકોટમાં યોજાયેલા સંસ્કાર ઉત્સવમાં ખંભાળીયાની ઈશા શુક્લનું સન્માન

ખંભાળીયા તા. ૧૪ઃ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રાજકોટમાં સંસ્કારોત્સવ તથા શહીદ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ તરીકે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ખંભાળીયાની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળાની છાત્રા અને રાષ્ટ્રીય સંસ્કૃત પ્રતિયોગિતા વિજેતા કુ. ઈશા પ્રણવભાઈ શુક્લનું સન્માન કરાયું હતું. ઈશા શુક્લાએ સંસ્કૃત ભાષામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપીને સર્વેને ગળગળા કરી દીધા હતા. સંસ્કાર ભારતીના અધ્યક્ષ રાજુ જી. પરમાર, સંયોજક જયેન્દ્રસિંહ જાદવ, નરેન્દ્રભાઈ દવે, રાજ્ય સંગીત અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ઈશા શુક્લનું બહુમાન કરાયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00